Skip to main content

world hello day 21 november 2019 હેલો... હેલો... હેલો... 21 નવેમ્બર વિશ્ચ હેલો દિવસ .

  Hello હેલો... હેલો... હેલો... 21 નવેમ્બર વિશ્ચ હેલો દિવસ




શરુઆત
ખરેખર તો સામેની વ્યક્તિને નમસ્કાર કરવાનાં ભાગ રૂપે આપણે હેલો કે કેમ છો ? જેવા શબ્દો કહેતા હોઈએ છીએ. આમ તો હેલો શબ્દનો ઈતિહાસ ધણો પ્રાચીન છે. કહેવાય છે કે આ શબ્દની ઔપચારિક શરૂઆત 1826 માં પહેલી વાર એમેરિકામા થઈ.
હેલો શબ્દ ક્યાંથી આવ્યો?

  • ‌     પ્રાચીન જર્મન ભાષામાં હોલો નામનો એક શબ્દ છે. હોવા એટલે નમસ્કાર કે પ્રણામ કરવાની એક રીત. જર્મનીથી શરૂ થયેલો આ શબ્દ બ્રિટન પહોંચ્યો અને અંગ્રેજોએ એમાં સુધારો કરીને હાલો કે હોવો કરી દીધો.  1833મા અમેરિકામાં ફરીથી હેલો શબ્દનો ઉપયોગ ઘ સ્કેચસ એન્ડ એન્સેન્ટીસિટીસ ઓફ કોલોનલ ડેવિડ ક્રોકેટ નામના એક પુસ્તકમાં થયો.


‌ ટેલિફોન પર પહેલી વાર હેલો.
  • એ જ વર્ષ એટલે કે 1833મા લંડન લિટરરિ ગેઝેટ માં હેલો શબ્દનો ઉપયોગ થયો.1860 સુધીમાં આ શબ્દ ઘણો પ્રચલિત થઈ ગયો અને લોકો બોલચાલનમા હેલો બોલવા માંડ્યા હતા.ટેલિફોન પર  વિજ્ઞાની થોમસ આલ્વા એડિસને સૌ પહેલી વાર હેલો શબ્દની શુરૂઆત કરી હતી.


વિશ્વ હેલો દિવસ કેમ?
  • 1973 માં પહેલી વાર 21 નવેમ્બર વિશ્વ હેલો દિવસની શરૂઆત થઈ.180 કરતાં વધુ દેશો હેલો દિવસનો હિસ્સો છે. 1973 માં ઇઝરાયેલ અને મિસર વચ્ચે લાંબા સમયથી ચાલતા સંધર્ષનો અંત આવ્યો એ પછી જે શબ્દનો સૌપ્રથમવાર ઉપયોગ થયો તે હેલો  હતો. વિશ્વમાં શાંતિ અને મિત્રતાનો ફેલાવો થાય તેમજ લોકો વચ્ચે વ્યક્તિગત સંવાદ વિકસે એ માટે વિશ્વ હેલો દિવસની શરૂઆત થઈ.  કોઈ પણ વ્યક્તિ વિશ્વ હેલો દિવસનો હિસ્સો બની શકે છે.

બસ એ માટે તમારે માત્ર 10 લોકોને share કરો અને લોકો ને હેલો દિવસની શુભેચ્છા મોકલવાની છે.



1973 થી વિશ્વ હેલો દિવસની શરૂઆત થઈ ત્યારથી આ દિવસની ઉજવણીમાં નોબેલ પુરસ્કાર વિજેતાઓ હોંશભેર ભાગ લે છે.

વિવિધ ભાષામાં હેલો :૧) ફ્રેન્ચમાં  "Bonjour"૨) હિન્દીમાં.  "Namaste"૩) સ્પેનિશમાં.  "Hola"૪) ઈટાલીમાં.  "Ciao"૫) પોર્ટુગીઝમાં.  "Ola"૬) જાપાનીઝમાં.  "Ohayo"૭) તુર્કીમાં.  "Merhaba"૮) કોરિયનમાં.  "Ahn-Young-Ha-Se-Yo"૯)મેન્ડેરિનમા.  "Ni Hai"

       


                      Thank you 

Comments