Skip to main content

Posts

Showing posts from November, 2019

Microsoft New application 2019

Microsoft's new app  is accustomed to working in Microsoft Office programs around the world on PCs or laptops.  And uses Google Drive in their smartphones - mostly Android!  If you are also one of those many people, then it may be possible to open the mail you send to Gmail on your own smartphone, open the attachments in Google Drive, make any changes you want and send the new file to that person.   But you may have noticed that this is a very daunting task.  That's why the whole world is slowly turning to cloud coding.  Install the docs, sheets and slidress app in the phone along with Google Drive, so all three major programs at Microsoft Office will be with us forever,  You can also open and edit files saved in Drive on any PC, if you want, by sharing the same file with other people, and you can work with more than one people at a time.  App link ....  https://play.google.com/store/apps/details?id=com.microsoft.office.outlook ...

માઇક્રોસોફ્ટની નવી એપ.Microsoft's new app

Microsoft's new app આખી દુનિયા પીસી કે લેપટોપમાં માઇક્રોસોફ્ટ ઓફિસના વિવિધ પ્રોગ્રામ્સમાં કામ કરવા ટેવાયેલી છે . અને પોતાના સ્માર્ટફોન – મોટા ભાગે એન્ડ્રોઇડ - માં ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરે છે ! તમે પણ આવા અસંખ્ય લોકોમાંના એક હો , તો તમે તમારા પોતાના સ્માર્ટફોનમાં જીમેઇલમાં , તમે મોકલેલી ફાઇલવાળો મેઇલ ઓપન કરી , તેમાંના એટેચમેન્ટને ગૂગલ ડ્રાઇવમાં ઓપન કરી , જોઈતા ફેરફાર કરીને પેલી વ્યક્તિને નવી ફાઇલ મોકલી આપો એવું થઈ શકે .  પરંતુ તમે અનુભવ્યું હશે કે આ બહુ કડાકૂટવાળું કામ છે . એટલે જ આખી દુનિયા ધીમે ધીમે ક્લાઉડ કયૂટિંગ તરફ વળી રહી છે . ગૂગલ ડ્રાઇવની સાથોસાથ ફોનમાં ડોક્સ , શીટ્સ અને સ્લાઇડ્રેસ એપ પણ ઇન્સ્ટોલ કરી લો એટલે માઇક્રોસોફ્ટ ઓફિસના ત્રણેય મુખ્ય પ્રોગ્રામ આપણને કાયમ હાથવગા રહે ,  ડ્રાઇવમાં સેવ કરેલી ફાઇલ્સ તમે ગમે તે પીસીમાં પણ ઓપન અને એડિટ કરી શકો , ચાહો તો બીજા લોકો સાથે એ ફાઇલ શેર કરીને , એક જ ફાઇલમાં એક સાથે એકથી વધુ લોકો પણ કામ કરી શકો . App link.... https://play.google.com/store/apps/details?id=com.microsoft.office.outlook પીસીમાં એમએસ ઓફિસમાં જ કામ...

અભિગમને ઓળખવાની સુંદર વાત . . .

અભિગમને ઓળખવાની સુંદર વાત . . .                             રૂબાઈ સૌદર્યની દુનિયામાં છે સંયમનો રિવાજ , સ્વભાવના બંધનનો નથી કોઈ ઈલાજ ; સમજી લે કે મોઘમ છે ઈશારા એના , ફૂલોમાંથી ક્યાં આવે છે હસવાનો અવાજ ! મંજુર નથી આંખને ઇષની નજર , બીજાની ખુશીમાં મળે બીજાની નજર ; દે એવી નજર , હોય છે જેવી ઓ પ્રભુ , બેટાને દુલ્હો જોતી વખત માની નજર . જીવનમાં કંઈ એવી પ્રતિભા આવે , સત્કારવા સામે બધા રસ્તા આવે ચાલું તો જમાનાનો મને સાથ મળે , થીજું તો મહોબ્બત મને લેવા આવે . તે નક્કી કરેલી છે તે ઢબથી આવ્યા , તું ચાહતો તો તારી તલબથી આવ્યા ; જીવનને લઈને આ જગતની અંદર , બે હાથ અમે વાળી અદબથી આવ્યા . . .

અયોધ્યાની શાંતિની ફોર્મ્યુલા શું છે?

અયોધ્યાની શાંતિની ફોર્મ્યુલા શું છે ? એક દિવસ હતો , જ્યારે યુપી પોલીસ ગોળીને બદલે મોંઢાથી ધાય - ધોય કરતી દેખાઇ હતી . હવે અયોધ્યા અંગે સૌથી મોટા ચુકાદા બાળ ને જ પોલીસે સાયબર દેખરેખનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું .  આશરે 130 લોકોની ટીમે યુપીના 75 જિલ્લાની 15 - 20 દિવસ દેખરેખ રાખી પોલીસ વડામથક અને અયોધ્યામાં 40  લોકોની બે વિશેષટીમ બની  હેશટેગ અયોધ્યા જેવા શબ્દો પર ઉત્તર પ્રદેશ પોલીસે દેખરેખ રાખી ગત વર્ષે ઓક્ટોબરમાં ઉત્તર પ્રદેશ પોલીસની એ સમય બહુ બદનામી થઈ જ્યારે એક અથડામણમાં બંદૂક ચાલતા મોંઢામાંથી ધાંય - ધાંયનો અવાજ કાઢ્યો હતો તેના આશરે એક વર્ષ બાદ દેશના સૌથી મોટા અને સંવેદનશીલ અયોધ્યા ચુકાદા બાદ હવે યુપી પોલીસના બહુ વખાણ થઇ રહ્યા છે . કારણ સાયબર દેખરેખનું અહીં પોલીસે શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે . અયોધ્યા ચુકાદાના આશરે 15 - 20 દિવસ પહેલાંથી સાયબર પોલીસે સોશિયલ મીડિયાની સઘન દેખરેખ કરી , જેના કારણે હિંસાની એક પણ ઘટના ન બની . રાજ્યમાં ડીજીપી ઓપી સિંહ કહે છે કે અમે સમગ્ર યુપીના 17 સંવેદનશીલ જિલ્લામાં શાંતિ સમિતિની બેઠક કરી . અધિકારીઓ દ્વારા કેમ્પ કરીને લોકોને સમજાવ્યા કે ચુકાદા...

world hello day 21 november 2019 હેલો... હેલો... હેલો... 21 નવેમ્બર વિશ્ચ હેલો દિવસ .

   Hello હેલો... હેલો... હેલો... 21 નવેમ્બર વિશ્ચ હેલો દિવસ શરુઆત ખરેખર તો સામેની વ્યક્તિને નમસ્કાર કરવાનાં ભાગ રૂપે આપણે હેલો કે કેમ છો ? જેવા શબ્દો કહેતા હોઈએ છીએ. આમ તો હેલો શબ્દનો ઈતિહાસ ધણો પ્રાચીન છે. કહેવાય છે કે આ શબ્દની ઔપચારિક શરૂઆત 1826 માં પહેલી વાર એમેરિકામા થઈ. હેલો શબ્દ ક્યાંથી આવ્યો? ‌     પ્રાચીન જર્મન ભાષામાં હોલો નામનો એક શબ્દ છે . હોવા એટલે નમસ્કાર કે પ્રણામ કરવાની એક રીત. જર્મનીથી શરૂ થયેલો આ શબ્દ બ્રિટન પહોંચ્યો અને અંગ્રેજોએ એમાં સુધારો કરીને  હાલો કે હોવો કરી દીધો.  1833મા અમેરિકામાં ફરીથી હેલો શબ્દનો ઉપયોગ ઘ સ્કેચસ એન્ડ એન્સેન્ટીસિટીસ ઓફ કોલોનલ ડેવિડ ક્રોકેટ નામના એક પુસ્તકમાં થયો. ‌  ટેલિફોન પર પહેલી વાર હેલો. એ જ વર્ષ એટલે કે 1833મા લંડન લિટરરિ ગેઝેટ માં હેલો શબ્દનો ઉપયોગ થયો.1860 સુધીમાં આ શબ્દ ઘણો પ્રચલિત થઈ ગયો અને લોકો બોલચાલનમા હેલો બોલવા માંડ્યા હતા.ટેલિફોન પર  વિજ્ઞાની થોમસ આલ્વા એડિસને સૌ પહેલી વાર હેલો શબ્દની શુરૂઆત કરી હતી. વિશ્વ હેલો દિવસ કેમ? 1973 માં પહેલી વા...

Gujarati tik tok કુંભ ઘડુલો ભરી લાવે મારો સાયબો પાંચમુ નોરતુ લુવાણા રાજ ઠાકોર _જાનકી ઠાકોર Raj Thakor official

This video link  https://youtu.be/I8KiJKasY9U કુંભ ઘડુલો ભરી લાવે મારો સાયબો// પાંચમુ નોરતુ લુવાણા //રાજ ઠાકોર _જાનકી ઠાકોર//Raj Thakor official Gujarati tik tok bajet thoduk vikhay gau